Gujarati Poetry

હાયકુ | સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય
મનોરમ્ય, સચ્ચાઈ
કદરુપતા.

અબળા નારી
શક્તિ સ્વરુપા જગ
ચાલાક બળ.

ખ્વાબ અધુરુ
જીવન સંધષઁ માં
વાસ્તવિકતા.

મધ્યાંતર માં
માંડવી નવી કથા
સફળતા ત્યાં.

સવાલ જાગે
રાત જાગતી કેમ
જવાબ કયાં?

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.