શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ
દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
Month: August 2020
ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
હ્રદયને નહીં પણ દાંતને હચમચાવી નાખતા પાંચ પ્રેમપત્રો
ખબર પણ નહીં હોય પોટેશિયમ સાઈનાઈડ શું છે, એક વિષ છે. કોઈવાર ગ્રહણ કરવાનું મન થાય તો મારી કંપનીએ આવજે.
હર્ષદ મહેતા : અંતે કોલમિસ્ટ બનીને પણ બધાને લૂંટી લીધા
72 ક્રિમિનલ કેસવાળો હર્ષદ મહેતા માત્ર એક જ કેસમાં દોષિત સાબિત થયો. જે માટે કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને 25,000નો જુર્માનો લગાવ્યો હતો.
સંપૂર્ણ સિંહ કાલરામાંથી ગુલઝાર બનવું એટલે ?
આપણી પાસે બે ગુલઝાર છે. એક ગુલઝાર જેમણે ભૂતકાળમાં ચિક્કાર ગીતો અને પટકથાઓ લખી. બીજી બાજુ આપણી પાસે એ ગુલઝાર છે.
World Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો
જેમ લોકો કોરોનાની રસીની રાહ જોઈ રહ્યાં છે તેમ હું પણ એક રસીની રાહ જોઈ રહ્યો છું. જે પુસ્તક લઈ જનારને મારવામાં આવે અને તે પુસ્તક વાંચી લે કે તુરંત પાછો આપી જાય.
ચંદ્રકાંત બક્ષી – હેપ્પી બથૅડે ટુ માય લવ
એમનાં આ ઓલરાઉન્ડર પરફોમૅન્સનાં કારણે જ પોતાને ‘બક્ષીભકત’ કહેવડાવવામાં અમને કોઇ અતિશયોક્તિ કે નાનમ નથી લાગતી.
ચંદ્રકાંત કેશવલાલ બક્ષી : અ-બંગાળી, કેટલું ભણેલો છો ? અ-સંસ્કારી ? અંગૂઠાછાપ છો ?
એક વખત બક્ષીના દાદા માણેકલાલ નાથાલાલ બક્ષી, જે પાલનપુરમાં પોલીસ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા. ઊંચા, સશક્ત અને દેખાવડા હતા.
આર.કે.નારાયણ – સ્વતંત્રતા બાદ અને આજેય જેનું અંગ્રેજી સાહિત્ય સૌથી વધારે વંચાય છે
10,500 પદની કંબન રામાયણ સરખી રીતે વાંચતા નારાયણને ત્રણ વર્ષ લાગેલા. નારાયણે તેના વિશે લેખ લખ્યો અને સિનીયર મામાજીને જ અર્પણ કર્યો.
ડાબોડી :- Friday The Thirteenth
ભૂતકાળમાં ઘણી ડિટેક્ટીવ સિરીયલો આપણા આશ્ચર્ય અને જોવાનું કારણ એ રીતે પણ બનેલી કે તેનો ખૂની ડાબોડી હોય છે.
પાકિસ્તાન : મુર્ખ લોકો – ઘાતક બોલરો અને ઉત્કૃષ્ટ ગાયકોનો દેશ
બેનઝીર ભુટ્ટોએ તેની આત્મકથા ડોટર ઓફ ધ ઈસ્ટમાં એક ફકરો લખ્યો છે, ‘પાકિસ્તાન એ કોઈ સામાન્ય રાષ્ટ્ર નથી. મારું જીવન પણ સીધું સપાટ નથી.
તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને
દેશ આગળ લઈ જવાં, સૌને ભાઈ-બહેન માનોને