હવે હુ શુ લખું

Rekha Patel 'Vinodini' - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

હવે હુ શુ લખું ને શુ છુપાવું એ જ વાતોમા શુ માલ છે
હ્રદયમા રોજ ફેલાતું રહે છે નામ તારૂ એ કમાલ છે

સતત મે સાચવી રાખ્યુ હતુ એકાંત શાંતીંના નગર સમુ
હવે ત્યા લાગણીઓથી ધબકતી એ બધી મોટી ઘમાલ છે.

રહી શકતી નથી હું શબ્દની આબોહવાથી દૂર એક પળ
તમારી ચાહ કાવ્યોમા ભળે ના, તો અમોને પણ મલાલ છે

અમારૂ જે છે, એ માણસ કદી બીજાનુ બનવાનુ નથી ભલા
અમારી ચાહતોના દબદબાથી લોક ને કેવા સવાલ છે

નથી આરી, નથી કરવત,છતાનજરોના કામણથી કતલ કરૂ
બધી નાજૂકતા આંખોમા અમે આંજી હવે લાગે બબાલ છે

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.