Gujarati Poetry

એક હાથ

એક હાથ,
નાનો હોય કે મોટો
બહુ મનગમતો,
આશીર્વાદ માટે
હંમેશ રહેતો ઉંચો.
એક હાથ,
કાયમ પ્રેમ ભૂખ્યો
હેતના બંધન માટે
સદાય રહેતો સામો.
હેપી રક્ષાબંધન

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.