2019


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • બેફિકર થઈ વાત સૌ અંગત કરી

    બેફિકર થઈ વાત સૌ અંગત કરી

    એક ગમતી સાંજને બપ્પોર થી – ઘર મહીં મેં આવવા સંમત કરી ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • બાગનો એક ખાલી ખુણો

    બાગનો એક ખાલી ખુણો

    કોઈ મખમલી કવિતા પાસ હોય ને ! છેલ્લી પંક્તિમાં તારીજ વાત હોય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઝંખના સ્પશેઁ

    ઝંખના સ્પશેઁ

    પડધા પડે અનહદ ગોષ્ઠી ના સંગત તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હોય છે એવો ય ગાળો

    હોય છે એવો ય ગાળો

    હે હ્રદય ! આ પ્રેમ છે, સંભાળજે. . સાવ સીધી ત્યાં કરાડો હોય છે ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • નાના મટી મોટા

    નાના મટી મોટા

    જીવન મહી જ્યાં વેદનાંનો અંશ ઊમેરાય ત્યાં ગીતા,અવેસ્તાં બાઇબલ નામે ગ્રંથો ખૂલી ગયાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • જીવન ની ઋતુ ના રંગ

    જીવન ની ઋતુ ના રંગ

    જીવન ની ઋતુ ના રંગ બની સહચયાઁ. કયારેક માનવ બની ને અવતયાઁ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હોઈએ એવું ક્યાં હોવું

    હોઈએ એવું ક્યાં હોવું

    હોય શું આ શબ્દમાં કે મૌનમાં? એક,બે ઘટનાનું ઓઠું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ના થયું તારૂ મારૂ

    ના થયું તારૂ મારૂ

    ચલ પ્રતીક્ષાની વસંતોને આંખે ભરી કૃપણોની જેમ ઉગતાં જઇએ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આંખ બંધ કરો તો

    આંખ બંધ કરો તો

    ઝરમર ઝરમર વરસે આ તારી લાગણી. ભીંજવે મને તન મન થી તારી લાગણી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સૂર્યનું આ જોઈને માથું તપ્યું

    સૂર્યનું આ જોઈને માથું તપ્યું

    મેં મને આપ્યું છે બસ એવું વચન, એની સાથે રહેવા મારામાં રહું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પાસ જ્યારે તું હતો

    પાસ જ્યારે તું હતો

    જે રહ્યું નાં સાથ, દિલ એને જ માંગે ફરી ફરી યાદને જકડીને રાખે, આયનો હજુ ફૂટ્યો નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • જયારે જયારે તુજ નયનો થી નયન મળે

    જયારે જયારે તુજ નયનો થી નયન મળે

    ‘કાજલ’ જીવન આમજ સુ મધુર થઇ પડે. તુજ સંગ આમ જન્મો જન્મ નો કોલ થઇ પડે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સાવ સહજ મારી ભીતર

    સાવ સહજ મારી ભીતર

    વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે.. એક ઝાડ દિલાસો વાવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પાલવે બાધી મેં પ્રીત ..

    પાલવે બાધી મેં પ્રીત ..

    આભે ખીલ્યો ચંદ્ર રૂપાની થાળી ભરી આંગણે પ્રીતની વિનોદિની રોજની હતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ચાલો દોસ્તો આજે એક રમત રમી લઇએ

    ચાલો દોસ્તો આજે એક રમત રમી લઇએ

    ‘કાજલ’ તણો ઉપદેશ નથી તે સમજી લઇએ. ચાલો, જીવન ને જીવવા ની કોશિશ કરી લઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી

    હૈયે ને હોઠે રાવ છે એ કાયમી નથી

    હળવાશને મેં નોતરી એવું કહી ને કે, પીડાની આવજાવ છે એ કાયમી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ફૂલોની જેમ ખર્ચાઈ રહ્યો છું

    ફૂલોની જેમ ખર્ચાઈ રહ્યો છું

    ફૂલોની    જેમ   ખર્ચાઈ  રહ્યો છું, બધાને  એમ    સમજાઈ રહ્યો છું.

  • પરદેશમાં સુખ

    પરદેશમાં સુખ

    માણસ ઠીક, ના પશુ પક્ષી અમથું ફરકતું બંધ કાચની પાર બધુંજ સમથળ લાગતું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન

    ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન

    ઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન રહે માનુ હું. સોળ શિંગાર પણ અઘુરો લાગે માનુ હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • કાફલો અટકી ગયો છે

    કાફલો અટકી ગયો છે

    કાફલો અટકી ગયો છે પણ તમે આગળ વધો, જિંદગાની હોય છો ને રણ તમે આગળ વધો.

  • સ્મિત એનું વફા ગણી બેઠા

    સ્મિત એનું વફા ગણી બેઠા

    સ્મિત  એનું   વફા  ગણી બેઠા, કઇ  ખતાથી  ખુદા ગણી બેઠા!

  • સાવ ખાલી થવાનું જાણું છું

    સાવ ખાલી થવાનું જાણું છું

    સૂર્ય પૂજા વિશે કહેવું શું ? હું તો બસ જાગવાનું જાણું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • પહેલા તો ક્યાંય

    પહેલા તો ક્યાંય

    હોય કમળો તો બધું પીળું દેખાય, એ સાચું પડ્યું પાંપણે લટક્યા આસું પાછા કઈ ફરતા નહોતા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ચાલો આજે સંવત્સરી

    ચાલો આજે સંવત્સરી

    ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઇએ. સૌને મિચ્છામીદૂકડમ કહીને ક્ષમાપના કરી લઇએ., #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.