Writers Space

સત્યવાદી ઘરાક છે…

સત્યવાદી ઘરાક છે અહિયાં, ને જમાનો અવાક છે અહિયાં. નમ્ર કોઈ નથી કે પ્રેમ કરે, હા, અવાજોની ધાક છે અહિયાં. આજ મોબાઈલોની વસ્તીમાં, કોણ ક્હે છે કે ડાક છે અહિયાં? દિલ, દિમાગો, ને કાન બેઠા છે, આ ઇલાકાની નાક છે અહિયાં. કૈ’ ઉમળકાના બલ્બ ચમકે છે, લાગણી તો જરાક છે અહિયાં. ‘છે ખબર’, હાલચાલ સારા […]