હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા. . .
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
Reflection Of Creativity
હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા. . .
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
કાશ મને પાંખો હોત,
શબ્દને બદલે સ્વંયમ આવત.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
તહેવાર તો આવે છે અને પતી પણ જાય છે નથી પતતી તો આપણી જિંદગી આવાં તહેવારો જ આપણને જીવનના એક એક એવાં મોડ પર લઇ જાય છે
જરા સ્થિર થાવા કવાયત કરો તો,
સવાલો અને ઉત્તરો પણ અહીં છે.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
માર્ગ ભૂલ્યાને સ્થંભિત થયા ત્યાંજ,
સાગરની લહેરો એ પાછા પટકાયા અમે.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
કદમ કોઈ મહેમાન જો,થઈ પડે,
મધૂરા ઉમળકે મુલાકાત કર.
મેં ફૂલો સમી રાખી જાહોજલાલી,
બધી મોસમોના ઉતારાની વચ્ચે.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
કાજલનું મૌન માં જ કહેવું .
તારી તારી ને તારી જ દિવાની.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
લોકશાહી ફેસબુક છે, દેશની !
જેમ ચાહો એમ ટીકાઓ કરો.!
સમજણનો દીવો પ્રગટાવી,
દુ:ખનાં કારણ અંદર જોયા.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
શમણાનો સંસાર માણવા ચાલી.
પ્રેમ ને જીવવા કાજલ નું ટપકું કરી,
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
અમલમાં નથી ચાન્દ, તારા અગર,
તો બેકાર છે આઈના થઈ જવું.