Gujarati Poetry

હાયકુ – અશ્રુ થીજયા

અશ્રુ થીજયા
સ્વપ્ના મુરઝાયા
સુનુ જીવન.

હ્રદયાસને
રોમરોમ વ્યાપ્ત કે
નામ એકજ.

કોરી આંખો જ
હાલત ચાડી ખાય
માઝમ રાત.

દ્રશ્યમાન છે
હકીકત કયાં છે
અવરોધક.

સ્વીકાર કુષ્ણા
સોળહજાર સોળસો
રાણી આધાર.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.