Gujarati Poetry

તાન્કા – મેધ વરસે

પણઁ બદલે
પ્રકૃતિ,રંગ જુદો
ચુંદડી ઓઠી.
પીળી,લીલી.રંગીન.
આસમાન દેતુ સાથ.

મેધ વરસે
મન તરસ્યુ, કોરુ
માંગ્યો સાથ.
પ્રિત અધુરી માંગે..
પિયુ તણો સંગાથ.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.