જ્યોતીન્દ્ર – નારાયણ – ભટ્ટ

જ્યોતિન્દ્ર વિશે જાણવું હોય તો જ્યોતિન્દ્રની અપ્રાપ્ય એવી આત્મકથા વ્યતીતને વાગોળુ છું વાંચવી. તેમણે પોતાના વિશે કેટલું લખ્યું હશે તે હું ન કહી શકું. કારણ કે તે આપણા હસ્તે હજુ આવી નથી. ખાસ કરીને જ્યોતિન્દ્ર વિશેનું સમગ્ર: વિનોદ ભટ્ટ લખી ચૂક્યા છે.

Advertisements

લોકો માનવતા દાખવે પણ છે. પણ ક્યારે…?

મંદિરની બહાર ભિખ માંગતા ભિખારીઓ પણ ક્યાક છાયણો ગોતી આરામ કરવા ચાલી નીકળ્યા હતા, પણ એક વૃદ્ધ ભિખારી ઘોમધખતા તાપમા આરામ કરી રહ્યો હતો..?? ફરમાવી રહ્યો હતો..??

તાર બીજલી સે પતલે હમારે માઈક‘વા’

મોટાભાગે કવિઓની સભાઓમાં જ શા માટે માઈક બંધ થઈ જતા હોય છે ? તેનું કારણ પાન છે. પાન ખાઈ કવિ કવિતાનું પઠન કરે ત્યારે માઈક પર થૂક ઉડે. પ્રવાહીના કારણે માઈકને ઝણઝણાટી આવે. બીજા બંધ કરે કે ન કરે તે પોતે જ બંધ થઈ જાય.