Day: August 9, 2018

અવેન્જર્સ ઈન્ફિનીટી વોર : એક ડાઈલોગમાં છુપાયેલુ રહસ્ય

ફિલ્મની સ્ટોરીલાઈનથી તો તમે બખુબી વાકેફ હશો. અવેન્જર્સ ઈન્ફિનીટી વોરની સ્ટોરીલાઈન થેનોસની આસપાસ જ ફરે છે. જે છ ઈન્ફિનીટી સ્ટોન મેળવવા માટે ગ્રહોને તબાહ કરતો હોય છે.

Sunday Story Tale’s – સમય

હું પત્નીને છોડીને ફરીથી બાગમાં આવ્યો અને ઝાડ પાસે નાનકડો ખાડો કરી એ પાંદડું તેમાં મુક્યું. અને ખાડો પૂરી ઊપરથી થોડુંક પાણી નાંખ્યું. અને જાણે એમની સાથે વાતો કરી શકતો હોઉં એમ બોલ્યો, “આ ભીનાશ થકી તમને એકરસ થવામાં સરળતા રહેશે !”