Top 10 Books Competition

સર્જક લઈને આવયુ છે…

★★ ટોપ – ૧૦ બુક કોમ્પિટિશન ★★

તો ઉપાડો કલમ અને લખો તમારા જીવનમાં આવેલા એ ૧૦ પુસ્તકો વિશે. એવા ૧૦ પુસ્તકો જેમણે તમારી લાઈફ બદલી નાખી અથવા તમને વિચારતા કરી મુક્યાં અથવા તમારા વિચારોને દોડતા કરી મુક્યા.

~ આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

~ આપે વાંચેલ ૧૦ પુસ્તકોના નામ અને જે તે પુસ્તક વિશે ઓછામાં ઓછા ૧૦૦ થી ૫૦૦ શબ્દોમાં એનું વિશ્લેષણ/રીવ્યુ/આલોચના…

~ આપની ૧૦ પુસ્તકોની યાદી અને એ વિશે લખાયેલ લેખ Sarjak.org પર પણ મુકવામાં આવશે.

~ રચના ગુજરાતી યુનિકોડ (શ્રુતિ) ફોન્ટમાં ટાઈપ કરેલ વર્ડ (એમ.એસ.વર્ડ) અથવા ટેક્ષટ (નોટપેડ)માં ટાઈપ કરીને મોકલવાના રહેશે…

~ ૧૦ પુસ્તકોના કાવરપેજ પણ ક્લિક કરીને મોકલી શકો છો.

~ શ્રેષ્ઠ ત્રણ રચનાઓને આશ્વાસન ઇનામ આપવામાં આવશે… 😊😊

તો આજેજ મોકલાવો આપની એન્ટ્રી…

વોટ્સએપ :- 9737 589 007
ઇ-મેઈલ :- hello@sarjak.org
અથવા મુલાકાત લો :- http://www.sarjak.org

ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ – @sarjak_org
ફેસબુક પેજ – facebook.com/sarjak.org

Advertisements

Author: Sultan

its a way to rock the creation...

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.