Writers Space

BOOKસંવાદ : વાંચનનું વિચેચન

સર્જક દ્વારા આયોજિત બુક સંવાદ વિભાગમાં અમે આપને આવકારીએ છીએ. આપને ગમતા મનપસંદ પુસ્તક વિશે ચર્ચા કરવા માટે…

પુસ્તકો વિશે ચર્ચા વિચારણા દ્વારા વાંચકના પ્રતિભાવો અને પુસ્તકના કથાવસ્તુ તેમજ લેખન શૈલી વિશે વધુ જાણી શકાય છે.

આ વિભાગમાં જેતે સમયે પુસ્તકના નામ અને કવર સાથે ચર્ચા માટે રજુઆત કરવામાં આવશે અને એક પ્રશ્ન મુકવામાં આવશે. જેનો યોગ્ય જવાબ આપનાર આ ચર્ચાનો ભાગ બની શકશે.

જો આપ સર્જક ટિમ સાથે અંગે ચર્ચા કરવા તૈયાર નથી. તો આ વિભાગમાં આપ અન્ય મિત્રો સાથે થયેલા પુસ્તક વિશેના પરોક્ષ સંવાદો પણ અમને મેઈલ દ્વારા મોકલાવી શકો છો. યોગ્ય વાતચીત અને Bookસંવાદ સર્જક પર સંવાદ કરનારના નામો સાથે મુકવામાં આવશે.

આ વિભાગમાં ભાગ લેવા માટે આપ સર્જકના મેઈલ આઈડી પર અથવા ફેસબુક પેજ દ્વારા મેસેજ/સંપર્ક કરી શકો છો.

■ Contact :-
E mail – hello@sarjak.org | sultan@sarjak.org

Facebook Page | InstagramTwitter 

નોંધ –
◆ આ વિભાગમાં સમાહિત બધા જ સંવાદો અને વિચારો બે વ્યક્તિના અંગત મંતવ્યો પર આધારિત છે. (વ્યક્તિએ વ્યક્તિએ એમાં અસમાનતા હોઈ શકે છે. શકયતા એમાં સત્યતાનો અભાવ પણ હોઈ શકે છે, કારણે સમજ સમજે એનું વિવેચન બદલાય છે.)

◆ આ વિભાગમાં સમાહિત ચર્ચાના મુદ્દાઓ અને પ્રશ્નો પણ ચર્ચા દ્વારા અને બે પક્ષ દ્વારા અંગત વિચારો આધારિત રજૂ થયેલ છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.