વ્હાલ મમતા
પયાયઁ જીવન નો
અપુઁ સંસાર.
વષાઁ વરસે
ભીંજાય તન, કોરુ
મન કોરુ જ.
અનરાધાર
પ્રીત ભીંજવે, જયાં
તરબોળ સૌ.
જન્મોત્સવ
ઉજવે લોક, કુષ્ણ
ભક્તિ ધેલા.
પુજા અચઁના
રાસલીલા કુષ્ણ
સંગ ભક્તિ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
વ્હાલ મમતા
પયાયઁ જીવન નો
અપુઁ સંસાર.
વષાઁ વરસે
ભીંજાય તન, કોરુ
મન કોરુ જ.
અનરાધાર
પ્રીત ભીંજવે, જયાં
તરબોળ સૌ.
જન્મોત્સવ
ઉજવે લોક, કુષ્ણ
ભક્તિ ધેલા.
પુજા અચઁના
રાસલીલા કુષ્ણ
સંગ ભક્તિ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’