લાગણી વાવી
જીવતર ઉદય
સપના ફળ્યા.
ટપકે ટીપાં
નદી ઓ છલકાય
કિસાન ખુશ.
વિધા અધરી
નિદોષઁ બચપણ
વાલી લાચાર.
આંગણ સુનુ
ઘર નિશબ્દ મારુ
રીસાય બાળ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
લાગણી વાવી
જીવતર ઉદય
સપના ફળ્યા.
ટપકે ટીપાં
નદી ઓ છલકાય
કિસાન ખુશ.
વિધા અધરી
નિદોષઁ બચપણ
વાલી લાચાર.
આંગણ સુનુ
ઘર નિશબ્દ મારુ
રીસાય બાળ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’