રીત રીવાજ
પેરાવી બેડી, પાંજરે
ઉડ હવે તું.
વારસો મળ્યો
સહનશક્તિ રૂપી
નર આઝાદ.
હું તું ખોવાયે
જગ ભૂલાય જાય
સ્વપ્ન એક જ.
કિરણ કહો
કાજલ બનાવો તો
પણ હું તો હું.
વિશ્રામ માંગ્યો
કરી મુક્ત દેહ.
જન્મ સફળ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
રીત રીવાજ
પેરાવી બેડી, પાંજરે
ઉડ હવે તું.
વારસો મળ્યો
સહનશક્તિ રૂપી
નર આઝાદ.
હું તું ખોવાયે
જગ ભૂલાય જાય
સ્વપ્ન એક જ.
કિરણ કહો
કાજલ બનાવો તો
પણ હું તો હું.
વિશ્રામ માંગ્યો
કરી મુક્ત દેહ.
જન્મ સફળ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’