રંગમાં રંગ
એવા ભળ્યા, બન્યા કૈ
મેઘધનુષી.
કેસુડા ઘોળી
કસુંબલ રંગ કૈ
વાલમ કાજે.
પ્રગટી હોળી
અહંકાર બળીયો
સત્ય હરખે.
ધુળેટી રમ્યાં
હર્ષ ગુલાલ છોળો
મસ્તીમાં ડુબી.
વિજોગણ થૈ
વાલમ પરદેશ
વૈરી રંગો કૈ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
રંગમાં રંગ
એવા ભળ્યા, બન્યા કૈ
મેઘધનુષી.
કેસુડા ઘોળી
કસુંબલ રંગ કૈ
વાલમ કાજે.
પ્રગટી હોળી
અહંકાર બળીયો
સત્ય હરખે.
ધુળેટી રમ્યાં
હર્ષ ગુલાલ છોળો
મસ્તીમાં ડુબી.
વિજોગણ થૈ
વાલમ પરદેશ
વૈરી રંગો કૈ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’