માફી શબ્દ જ
આજીવન કૈદી ને
લાગે મુક્તિ.
સજા કે માફી
હક્કદાર શેના છે?
બતાવો હવે.
હુકમ કોનો
માનવો જરુરી જ
સેવક જાણે.
પાળીયા ખોડો
પરંપરા થી અહીં
પુજાય શીલા.
કેશરી વાઘા
સજયા યુધ્ધ કેરા
ફતેહ હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
માફી શબ્દ જ
આજીવન કૈદી ને
લાગે મુક્તિ.
સજા કે માફી
હક્કદાર શેના છે?
બતાવો હવે.
હુકમ કોનો
માનવો જરુરી જ
સેવક જાણે.
પાળીયા ખોડો
પરંપરા થી અહીં
પુજાય શીલા.
કેશરી વાઘા
સજયા યુધ્ધ કેરા
ફતેહ હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’