પ્રીત વિજોગ
યોગ, સંયોગ ફરી
નવી કહાણી.
સપના દેખી
છળી, વાસ્તવિકતા
દષ્ટિ સમક્ષ.
રાધા બાવરી
કુષ્ણ નામ, અજાણ
જગ માત્ર થી.
કરુ ના કરુ
પુછી ના થાય પ્રીત
યાહોમ કરો.
પડોશી મારા
અલબેલા હજારા
ખબરપત્રી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
પ્રીત વિજોગ
યોગ, સંયોગ ફરી
નવી કહાણી.
સપના દેખી
છળી, વાસ્તવિકતા
દષ્ટિ સમક્ષ.
રાધા બાવરી
કુષ્ણ નામ, અજાણ
જગ માત્ર થી.
કરુ ના કરુ
પુછી ના થાય પ્રીત
યાહોમ કરો.
પડોશી મારા
અલબેલા હજારા
ખબરપત્રી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’