ચાલ ઈશ્ર્વર
ધર ધર,રમીયે
બદલી સ્થાન.
બદલી સ્થાન
અભિનવ, ઉત્કૃષ્ટ
એવોર્ડ પામ્યો.
એવોર્ડ પામ્યો
જીવન પયઁત, નો
ભીતર ખાલી.
ભીતર ખાલી
ઈશ્વર,શોધવા કૈ
પ્રયત્નો કર્યા.
પ્રયત્નો કર્યા
શોધ બહાર કરી
ભીતરે દીપ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ચાલ ઈશ્ર્વર
ધર ધર,રમીયે
બદલી સ્થાન.
બદલી સ્થાન
અભિનવ, ઉત્કૃષ્ટ
એવોર્ડ પામ્યો.
એવોર્ડ પામ્યો
જીવન પયઁત, નો
ભીતર ખાલી.
ભીતર ખાલી
ઈશ્વર,શોધવા કૈ
પ્રયત્નો કર્યા.
પ્રયત્નો કર્યા
શોધ બહાર કરી
ભીતરે દીપ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’