લાણી લાગણી
પ્રસરે પ્રેમ જયાં
તૃપ્ત મન ત્યાં.
—
સભાન મન
પ્રયત્ન વારંવાર
નાંખે નિશ્ર્વાસ.
—
અદભુત કૈ
મૈત્રી, સંબંધ જાણે
પિછાણી જાત.
—
વ્હાલ વેૈરી જ
આંધણી મમતા ત્યાં
હૈયુ વલોવ્યુ.
—
સંબંધ કયો?
સવાલ ઉદભવ્યો
દ્રૌપદી સખા.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’