લખુ ના લખુ
વિડંબળા અપાર
શબ્દો વામળા.
કથા મહિંષી
સીતાહરણ થયુ
હરણ સીતા?
વિચારમગ્ન
ક્ષણ ધ્યાન બેધ્યાન
કરામત થૈ.
સફરનામા
નામી બેનામી લોક
મેળાવડો જ.
નદી નીર ભુ
સાગર સ્વરુપ એ
નિયતિ એક.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
લખુ ના લખુ
વિડંબળા અપાર
શબ્દો વામળા.
કથા મહિંષી
સીતાહરણ થયુ
હરણ સીતા?
વિચારમગ્ન
ક્ષણ ધ્યાન બેધ્યાન
કરામત થૈ.
સફરનામા
નામી બેનામી લોક
મેળાવડો જ.
નદી નીર ભુ
સાગર સ્વરુપ એ
નિયતિ એક.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’