Gujarati

હાઈકુ | દુઃખ

બાકી ઈચ્છાઓ,
તાણે મઝધારમાં.
દુઃખનો માર્ગ.

એક આવેગ,
સઘળું તાણી જાય.
દુઃખની રાહ.

ભૂલ કરજે,
શીખ ભરજે ખીસ્સે.
દુઃખ વિદાય.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.