વાચા કયાં છે વ્યથાને,
મૌનમાં જ વહી જાય.
હૈયુ હીબકા ભરતું,
કયાં નજરમાં ભરાય?
અશ્રું તો અણમોલ બન્યા,
મોતી આમના વેડફાય.
જતન કર્યું સ્નેહથી,
ધાવ એમ કેમ ખોલાય?
‘કાજલ’મૌન આજ તારુ,
મનમાં સૌના પડધાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
વાચા કયાં છે વ્યથાને,
મૌનમાં જ વહી જાય.
હૈયુ હીબકા ભરતું,
કયાં નજરમાં ભરાય?
અશ્રું તો અણમોલ બન્યા,
મોતી આમના વેડફાય.
જતન કર્યું સ્નેહથી,
ધાવ એમ કેમ ખોલાય?
‘કાજલ’મૌન આજ તારુ,
મનમાં સૌના પડધાય.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’