રાતે સપનાં વેચ્યાં
મોંઘા હતા
તોય મેં ખરીઘ્યા.
સવાર પડી.
ત્યાં,
ઓલો સુરજ !
તડકો વેચવાં નીકળ્યો .
પીળો ચટ્ટાક બહુ ગમ્યો.
પણ એ અમુલ્ય
એના દામ ક્યાંથી લાવું?
છેવટે
ગ્લાસની આરપાર જોઈ
સંતોષ માણ્યો
સાવ મફત.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Reflection Of Creativity
રાતે સપનાં વેચ્યાં
મોંઘા હતા
તોય મેં ખરીઘ્યા.
સવાર પડી.
ત્યાં,
ઓલો સુરજ !
તડકો વેચવાં નીકળ્યો .
પીળો ચટ્ટાક બહુ ગમ્યો.
પણ એ અમુલ્ય
એના દામ ક્યાંથી લાવું?
છેવટે
ગ્લાસની આરપાર જોઈ
સંતોષ માણ્યો
સાવ મફત.
~ રેખા પટેલ ‘વિનોદિની’