મૌનના
બરફ યુગનો અંત આવ્યો.
એ પછી
પહેલી વહેલી,
અમીબા જેવી યાદ જન્મી.
જે
અનંત આકારો બદલતી
વળગી રહી.
એને દુર કરવા કટકા કર્યા
દરેક કટકે
નવો ફણગો ફૂટતો રહ્યો.
ને એ યાદ
જડ નાખતી રહી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Reflection Of Creativity
મૌનના
બરફ યુગનો અંત આવ્યો.
એ પછી
પહેલી વહેલી,
અમીબા જેવી યાદ જન્મી.
જે
અનંત આકારો બદલતી
વળગી રહી.
એને દુર કરવા કટકા કર્યા
દરેક કટકે
નવો ફણગો ફૂટતો રહ્યો.
ને એ યાદ
જડ નાખતી રહી.
~ રેખા પટેલ ‘વિનોદિની’