બળબળતા મધ્યાને,
મીઠી ઝાયડી ની શોધ.
લું વષાઁવતા ગગન માં,
એક ઠંડી વાદળી ની શોધ.
ખુલ્લા માથે ઝીકાતી અગ્ન માં,
એક વિસામા ની શોધ.
અગ્ન વરસાવતા ગ્રીષ્મ માં.
‘કાજલ’ પ્યાસા મન ને એક પરબ ની શોધ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
બળબળતા મધ્યાને,
મીઠી ઝાયડી ની શોધ.
લું વષાઁવતા ગગન માં,
એક ઠંડી વાદળી ની શોધ.
ખુલ્લા માથે ઝીકાતી અગ્ન માં,
એક વિસામા ની શોધ.
અગ્ન વરસાવતા ગ્રીષ્મ માં.
‘કાજલ’ પ્યાસા મન ને એક પરબ ની શોધ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’