પ્રતિક્ષા રહે
નિત્ય સ્મિત મઢયો
ચહેરો એક.
અપીઁ વિદાય
આવી, દિવારો મન
સુનકાર જ.
મૃગતુષ્ણા એ
ઝાંઝવા ના જળ કે
તરસે મૌત.
મરજીવો તું
શોધ મનમોતી જા
સાગર મધ્યે.
ભુખ આંધણી
નાચતી, નચાવતી
જગ તમાશો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
પ્રતિક્ષા રહે
નિત્ય સ્મિત મઢયો
ચહેરો એક.
અપીઁ વિદાય
આવી, દિવારો મન
સુનકાર જ.
મૃગતુષ્ણા એ
ઝાંઝવા ના જળ કે
તરસે મૌત.
મરજીવો તું
શોધ મનમોતી જા
સાગર મધ્યે.
ભુખ આંધણી
નાચતી, નચાવતી
જગ તમાશો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’