પાણી તણા દામ દીધા,
જાણી બધાં નામ દીધા.
આંખો બની વાવ તારી,
આશા ઠગે ડામ દીધા.
રાધા બનું જોડ જોવા,
જોડી કરી કામ દીધા.
સીતા વને સાથ આપે,
રામે વળી રામ દીધા.
‘કાજલ’ કહે માંગવું ના,
દાતા બની જામ દીધા .
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
પાણી તણા દામ દીધા,
જાણી બધાં નામ દીધા.
આંખો બની વાવ તારી,
આશા ઠગે ડામ દીધા.
રાધા બનું જોડ જોવા,
જોડી કરી કામ દીધા.
સીતા વને સાથ આપે,
રામે વળી રામ દીધા.
‘કાજલ’ કહે માંગવું ના,
દાતા બની જામ દીધા .
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’