પાંપણોના પડદા ઝુકાવી
એ,
બજાર સોંસરી નીકળી
ત્યારે
કેટલીય
ધારદાર નજરો
તેની આરપાર
નીકળી ગઈ.
અને
એ સ્ત્રી વીંધાઈ ગઈ
કોઈ વીંધણ વિના.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Reflection Of Creativity
પાંપણોના પડદા ઝુકાવી
એ,
બજાર સોંસરી નીકળી
ત્યારે
કેટલીય
ધારદાર નજરો
તેની આરપાર
નીકળી ગઈ.
અને
એ સ્ત્રી વીંધાઈ ગઈ
કોઈ વીંધણ વિના.
~ રેખા પટેલ ‘વિનોદિની’