Gujarati

નવાનવા પ્રેમમાં પડેલા

નવાનવા પ્રેમમાં પડેલા
એ બેવ જણ
એકાંત શોધતાં.
મળતી એ ક્ષણોને
મનભરી માણતા.
સમયની ઝાપટે અલગ થયા.
એ હવે,
એકાંત મળતાં
એ નજરો ચોરતા.
આવતી ક્ષણોમાં
વિહળ બની સમયને ભાંડતા.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.