તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો.
તારા સપના નો સુરમો આંજયો.
તારી ધડકન ના તાલ નો તાલ મળયો.
તારી ઉડતી લટો મા જીવ ભળયો.
તારા રંગ મા રંગાઇ તારો રંગ ચડયો.
‘કાજલ’ તો બાવરી બની તારા નામ પર એ ખિતાબ મળયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો.
તારા સપના નો સુરમો આંજયો.
તારી ધડકન ના તાલ નો તાલ મળયો.
તારી ઉડતી લટો મા જીવ ભળયો.
તારા રંગ મા રંગાઇ તારો રંગ ચડયો.
‘કાજલ’ તો બાવરી બની તારા નામ પર એ ખિતાબ મળયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’