દ્રિધા હંમેશા
સત્ય, અસત્ય તણી
માર્ગ કઠીન.
કપરો માર્ગ સત્ય.
નિર્ણય કર સાચો.
રહ્યા અબોલ
વણકહી,વાત થૈ
સમજદારી
સમજ સમજ ની
વ્યથા વ્યકત થઈ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
દ્રિધા હંમેશા
સત્ય, અસત્ય તણી
માર્ગ કઠીન.
કપરો માર્ગ સત્ય.
નિર્ણય કર સાચો.
રહ્યા અબોલ
વણકહી,વાત થૈ
સમજદારી
સમજ સમજ ની
વ્યથા વ્યકત થઈ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’