તરસ જન્મો જન્મ ની લઇ,
કિનારે તરસ્યો બેઠો.
તરસના હવાતિયામાં
દરિયાની ખારાશ પી બેઠો.
હ્રદયમાં તમારી અધુરી
ચાહતને સંગ્રહી જીવી જઈશું
જીવવાની જીજીવિષા હતી,
મૃત્યુ નો મહોત્સ આપી ગયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
તરસ જન્મો જન્મ ની લઇ,
કિનારે તરસ્યો બેઠો.
તરસના હવાતિયામાં
દરિયાની ખારાશ પી બેઠો.
હ્રદયમાં તમારી અધુરી
ચાહતને સંગ્રહી જીવી જઈશું
જીવવાની જીજીવિષા હતી,
મૃત્યુ નો મહોત્સ આપી ગયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’