ઝંખના સ્પશેઁ
પરાકાષ્ઠા અંતિમ
અતૃપ્ત આત્મા.
હત્યા અહિંસા
ધમઁ ના નામ પર
ખુદા રાજી કે?
માનવતા જ
હણાય વારંવાર
ધમઁ નામે જ.
જડ માન્યતા
અનુકરણ છોડી
કંડારી કેડી.
પડધા પડે
અનહદ ગોષ્ઠી ના
સંગત તારી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ઝંખના સ્પશેઁ
પરાકાષ્ઠા અંતિમ
અતૃપ્ત આત્મા.
હત્યા અહિંસા
ધમઁ ના નામ પર
ખુદા રાજી કે?
માનવતા જ
હણાય વારંવાર
ધમઁ નામે જ.
જડ માન્યતા
અનુકરણ છોડી
કંડારી કેડી.
પડધા પડે
અનહદ ગોષ્ઠી ના
સંગત તારી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’