ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા. . .
રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા. . .
જે નિયમ નો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા. . .
~ લક્ષ્મી ડોબરિયા
Reflection Of Creativity
ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા. . .
રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા. . .
જે નિયમ નો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા. . .
~ લક્ષ્મી ડોબરિયા