ખુશી અનંત
આશા નુ, અમરત્વ
પ્રયત્ન કર.
મિત્ર કે મિત્રા
સબંધ વિશિષ્ટજ
સમાયુ જગ
ઉજવણી રે
મિત્રતા દિન તણી
રોજ મળી ને.
નથી કરવો
બાહ્ય આડંબર કે
સ્વીકાર મને.
યાદો આપણી
મુડી, અણમોલ કે
વધુ શું માગું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ખુશી અનંત
આશા નુ, અમરત્વ
પ્રયત્ન કર.
મિત્ર કે મિત્રા
સબંધ વિશિષ્ટજ
સમાયુ જગ
ઉજવણી રે
મિત્રતા દિન તણી
રોજ મળી ને.
નથી કરવો
બાહ્ય આડંબર કે
સ્વીકાર મને.
યાદો આપણી
મુડી, અણમોલ કે
વધુ શું માગું.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’