Gujarati

કહ્યુ હંમેશા

કહ્યુ હંમેશા
તુ ખુશ હું ખુશ જ
ભ્રામક સત્ય.

શક્તિ સ્વરુપા
માં અંબા – નવદુઁગા
શ્રી આરાધના.

ભગ્ન હ્રદય
1 સાંધે તેર તુટે
છતા અડગ.

ખડખડાટ
હાસ્ય, હષાઁઁશ્રુ, ખુશી
સવઁ તુજ માં.

સ્ત્રી પીડન
વૃતિ પરપીડન
માનસ રોગી.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.