કહાણી કીધી
હરવાર નવીન,
સાચુકલી જ.
સફરનામા
લખુ જીવુ સંગાથ
પંથ ચાતરી.
તરવુ સામે
પ્રવાહ, સરળ જ
જીત નિચ્ચીત.
કંઇક ભેદ
સાચવ્યા, ભીતર માં
વણ કહયા.
સત્ય અલગ
નીત્ય નવલ દ્રષ્ટિ
અજાણી વાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
કહાણી કીધી
હરવાર નવીન,
સાચુકલી જ.
સફરનામા
લખુ જીવુ સંગાથ
પંથ ચાતરી.
તરવુ સામે
પ્રવાહ, સરળ જ
જીત નિચ્ચીત.
કંઇક ભેદ
સાચવ્યા, ભીતર માં
વણ કહયા.
સત્ય અલગ
નીત્ય નવલ દ્રષ્ટિ
અજાણી વાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’