એક આશા સાથે
મનરુપી સાગર માં
ડુબકી મારી
કોઇ વિચાર રુપી મોતી
કદાચ ….
પણ…અગાધ ઉંડાણ
અંધકાર, પીડા, દરદ
ઘેરી વળયા ચારે બાજુ
ને ખોવાતુ ગયુ, અસ્તિત્વ મારુ
પ્રશ્ન થયો, કયા છે તું?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
એક આશા સાથે
મનરુપી સાગર માં
ડુબકી મારી
કોઇ વિચાર રુપી મોતી
કદાચ ….
પણ…અગાધ ઉંડાણ
અંધકાર, પીડા, દરદ
ઘેરી વળયા ચારે બાજુ
ને ખોવાતુ ગયુ, અસ્તિત્વ મારુ
પ્રશ્ન થયો, કયા છે તું?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’