ઉડે પતંગ
પારેવા બરોબર
કાપ્યા ને કાપે.
રંગો છલકે
કૈ ગગન આંગણે
રંગાઇ સાંજ.
હરિફાઇ થૈ
તારલા સંગ દીપ
ઝળહળતા.
કયાંય નથી
છતાં સવત્રઁ,તુજ
યુગો યુગો થી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ઉડે પતંગ
પારેવા બરોબર
કાપ્યા ને કાપે.
રંગો છલકે
કૈ ગગન આંગણે
રંગાઇ સાંજ.
હરિફાઇ થૈ
તારલા સંગ દીપ
ઝળહળતા.
કયાંય નથી
છતાં સવત્રઁ,તુજ
યુગો યુગો થી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’