ઉડી જા પંખી
સ્વદેશ પરત ફર
કોણ તારુ ત્યાં.
જીવન ચક્ર
લાખ ચૌરાશી ફયાઁ
જેમ ના તેમ.
મન મોતી ને
આ મન જ છીપ
મરજીવો તું.
પીડા કાયમી
સંગાથી, જીવન ની
તોય ભાગે તું?
ચલ મીતવા
અજાણ સફર રે
પંથીક બની.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ઉડી જા પંખી
સ્વદેશ પરત ફર
કોણ તારુ ત્યાં.
જીવન ચક્ર
લાખ ચૌરાશી ફયાઁ
જેમ ના તેમ.
મન મોતી ને
આ મન જ છીપ
મરજીવો તું.
પીડા કાયમી
સંગાથી, જીવન ની
તોય ભાગે તું?
ચલ મીતવા
અજાણ સફર રે
પંથીક બની.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’