ઈલાજ કર
મરીઝ ચાહત નો
દે સજા મૌત.
રાત લંબાઇ
અધુરી મુલાકાત
પળ સ્થંભીત.
ચહેરો એક
મુખવટા બદલે
અપરિચિત.
સ્થાપયા સ્થાન
શ્રધ્ધા વિસરાઇ ને
રિવાજ માત્ર.
રમે રમત
શતરંજ બીછાવી
લગાવી જાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ઈલાજ કર
મરીઝ ચાહત નો
દે સજા મૌત.
રાત લંબાઇ
અધુરી મુલાકાત
પળ સ્થંભીત.
ચહેરો એક
મુખવટા બદલે
અપરિચિત.
સ્થાપયા સ્થાન
શ્રધ્ધા વિસરાઇ ને
રિવાજ માત્ર.
રમે રમત
શતરંજ બીછાવી
લગાવી જાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’