આનંદ મગ્ન
પ્રત્યુતર, અશ્રાયુ
તુટયો બંધ.
ચિર કાલીન
સમસ્યા, ઉકેલ જ
વણઉકેલ.
ચાદર લીલી
બીછાવી ધરતી એ
નભ પ્રસ્સન .
ચુડી પાયલ
અંગુઠી બાજુબંધ,
પેરાવી બાંધી.
સમય બાંધ્યો
મુઠી, સરકયો જો
સરકે રેત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
આનંદ મગ્ન
પ્રત્યુતર, અશ્રાયુ
તુટયો બંધ.
ચિર કાલીન
સમસ્યા, ઉકેલ જ
વણઉકેલ.
ચાદર લીલી
બીછાવી ધરતી એ
નભ પ્રસ્સન .
ચુડી પાયલ
અંગુઠી બાજુબંધ,
પેરાવી બાંધી.
સમય બાંધ્યો
મુઠી, સરકયો જો
સરકે રેત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’