Gujarati

અજન્મા ખ્વાબ તારા

તાન્કા

કરે ચિત્કાર
લાગણી ઉર વીધીં
આંખે ઉગતા
અજન્મા ખ્વાબ તારા
રહી પ્યાસી કિનારે.

ઝીરો થી હીરો
સફર કરી શરુ
મંઝીલ કયાં?
પ્રયત્ન કે વિશ્ર્વાસ
પહોચુ પેલે પાર.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.